દુનિયા આશ્ચર્યચકિત છે!!
કેમ ન થાય?! કોઈ માસ્ક નથી! કોઈ સૉશ્યલ ડિસ્ટંસ નથી!
* કોઈ સેનિટાઈઝર નથી! કરોડો માણસો એક જ નદીમાં મર્યાદિત જગ્યામાં સ્નાન કરે છે! અને
કોઈ રોગચાળો ફેલાતો નથી! બધા જંતુઓ અને બેક્ટેરિયા ગાયબ છે! ધર્મ પર કેવો વિશ્વાસ!
કરોડો માણસો તો ય ભીડ નહી કરોડો લોકો સન્માનભેર સાવ નિઃશુલ્ક જમે માતા ગંગા નદી નથી
'મા' છે!
કેવી શ્રધ્ધા અને કેવો વિશાળ કુંભ મહેરામણ !આ તે કેવો ધર્મ!કેવું વિજ્ઞાન!
ગ્રહોનું કેવું સંયોજન! ભીડ માત્ર એક જ હેતુ સાથે ભેગી થઈ રહી છે-શ્રધ્ધા ! પાપોનો નાશ અને મોક્ષની પ્રાપ્તિ!
જાતિનો કોઈ ભેદ નથી!જાતિનો કોઈ બાધ નથી!* કોઈ બ્રાહ્મણ નહિ! * કોઈ ક્ષત્રિય નહિ!કોઈ વૈશ્ય! નહીં
અને*કોઈ શુદ્ર નહિ! *કોઈ ઊંચું નથી અને કોઈ નીચું નથી!બધા સરખા!ઓ આધુનિક વિજ્ઞાન!
ફરી એક વાર બેસો અને ઊંડો વિચાર કરો! રોગચાળો કેમ ફેલાતો નથી? મોક્ષ એટલે શું, જાણવાનો પ્રયત્ન કરો!
પાપ અને પુણ્ય શું છે?પુનર્જન્મ શું છે? સનાતન ધર્મનું વિજ્ઞાન જાણો! તમારે હજુ ઘણું જાણવાનું બાકી છે!
શ્રદ્ધા સમક્ષ નમનધર્મથી આગળ!કદાચ વિશ્વાસનું વિજ્ઞાન, ધર્મનું વિજ્ઞાન તમારા કરતાં મોટું છે?
આધુનિક વિજ્ઞાન તરફ થોડું વળતા શીખો!કહેવાય છે કે નમવાથી જ્ઞાન વધે છે!હિંદુઓને એક કરવા પાછળ કયું પ્રેરક બળ?
......સનાતન ધર્મ.......
No comments:
Post a Comment