ધન કોઈ ખરાબ વસ્તુ નથી , અને આજના સમયમાં તો આજ ના સમયમાં ધન વગર જીવન પસાર કરવું અસંભવ લાગે છે, ધન ત્યાં સુધીજ શુભ છે જયાં સુધી તેને ઈમાનદારી પૂર્વક તમારા જીવનમાં આવ્યું હોય અને મેળવ્યા પછી તેનો સદુપયોગ કરવામાં આવતો હોય.આનાથી ઉલટું આપણે કોઈપણ રીતે ધન ભેગુંકરીને તિજોરીમાં બંધ કેરી દેવાનું જ આપણું ધ્યેય બનાવી એ છીએ અને ગમે તેમ ઉપયોગ કરી શકીએ છીએ. વળી એ ધન નો ઉપયોગ જો આપણે ખરાબ પૂરતી માટે કરીએ છીએ. ત્યારે તો તે આપણા માટે અભિશાપરૂપે જ બની જાયછે આવી વ્યક્તિ પોતાનુ પતન તો લાવેછે સાથે સાથે બીજાને પણ હકથી વંચિત રાખી તેમની દુર્દશાનું કારણ બનેછે.
No comments:
Post a Comment